Independence Day 2025: 1947 માં ફરકાવવામાં આવેલો એકમાત્ર તિરંગો ક્યાં છે?: જાણો તિરંગા વિશે.
Independence Day 2025: 1947 માં ફરકાવવામાં આવેલો એકમાત્ર તિરંગો ક્યાં છે?: જાણો તિરંગા વિશે.
Published on: 03rd August, 2025

79માં Independence Day ની તૈયારીઓ થઈ રહી છે. 15 ઓગસ્ટ, 1947ના રોજ ફરકાવવામાં આવેલો તિરંગો ચેન્નાઈના National Heritage Fort St. George Museum માં છે. 12 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો આ ધ્વજ 1947માં ફરકાવવામાં આવેલો એકમાત્ર ધ્વજ છે. તે શુદ્ધ રેશમથી બનેલો છે. Fort St. George નું મ્યુઝિયમ ભારતીય ઇતિહાસ સાથે જોડાયેલી વસ્તુઓ ધરાવે છે.