જુનાગઢ News: રેશનિંગ દુકાનો પર પુરવઠા અધિકારીઓ ત્રાટક્યા, ચેકિંગમાં ગેરરીતિનો ખુલાસો થયો. લાયસન્સ suspend.
Published on: 03rd August, 2025
વિસાવદર તાલુકામાં સસ્તા અનાજના વિતરણમાં કૌભાંડ થતા જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગળચર દ્વારા તપાસ હાથ ધરાઈ. 6 ટીમો બનાવી વિસાવદરની રેશનિંગ દુકાનોમાં ચેકિંગ કરતા ગેરરીતિ જણાતા ત્રણ ગામોની રેશનિંગ દુકાનોના લાયસન્સ તાત્કાલિક suspend કરવામાં આવ્યા છે. ગ્રાહકોને મળવાપાત્ર અનાજ અંગે દુકાનદારો ખુલાસો ન આપી શક્યા. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી થશે.

Published on: August 03, 2025