પ્રો. રઈશભાઈ કાઝીને 'Best Professor'નો એવોર્ડ મળ્યો.
પ્રો. રઈશભાઈ કાઝીને 'Best Professor'નો એવોર્ડ મળ્યો.
Published on: 02nd November, 2025

ઓલ સિપાહી એજયુકેશનલ ફાઉન્ડેશન વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર ટ્રસ્ટ દ્વારા ડો. મહેબૂબ કુરેશીના માર્ગદર્શન હેઠળ ટાગોર હોલ, અમદાવાદમાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડના હસ્તે પ્રો. રઈશભાઈ બી. કાઝીને 'Best Professor'નો એવોર્ડ ટ્રોફી, શાલ અને મેડલ સાથે એનાયત કરાયો.