કચ્છ યુનિ.ની મુસ્લિમ વિદ્યાર્થિનીએ શ્રીરામકિર્તી મહાકાવ્ય પર સંસ્કૃતમાં Ph.D કરી સિદ્ધિ મેળવી.
કચ્છ યુનિ.ની મુસ્લિમ વિદ્યાર્થિનીએ શ્રીરામકિર્તી મહાકાવ્ય પર સંસ્કૃતમાં Ph.D કરી સિદ્ધિ મેળવી.
Published on: 08th October, 2025

કચ્છ યુનિવર્સિટીની એક મુસ્લિમ વિદ્યાર્થિનીએ સંસ્કૃત માધ્યમમાં Ph.D. કરીને શ્રીરામકિર્તી મહાકાવ્ય પર મહાનિબંધ તૈયાર કર્યો છે. આ મહાકાવ્ય ડૉ.સત્યવ્રત શાસ્ત્રી દ્વારા રચાયેલું છે, જે થાઈલેન્ડની રામાયણ પરથી સંસ્કૃતમાં તૈયાર થયું છે. યુનિવર્સિટીઓમાં દર વર્ષે વિદ્યાર્થીઓ Ph.D. કરતા હોય છે.