અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000 વિઝા રદ કર્યા, વિદ્યાર્થીઓને ઝટકો
અમેરિકાની ટ્રમ્પ સરકારે 1 વર્ષમાં 85000 વિઝા રદ કર્યા, વિદ્યાર્થીઓને ઝટકો
Published on: 10th December, 2025

ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન કડક કરતા 85,000 વિઝા રદ કર્યા. રાષ્ટ્રીય સુરક્ષા સ્ક્રિનિંગને બહેતર બનાવવાના ભાગરૂપે આ પગલું લેવાયું. વિદ્યાર્થીઓના 8,000થી વધુ વિઝા રદ થયા, જે ગયા વર્ષ કરતા બમણા છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ કાર્યવાહી થઈ છે. 'મેક અમેરિકા સેફ અગેન' નું આ લક્ષ્ય છે.