ક્રોસ તપાસમાં કનકપર કોલેજની છાત્રોની સુરક્ષામાં લોલમલોલ ખુલ્લી, યુનિવર્સિટીને ઉંધા ચશ્મા પહેરાવ્યા!.
ક્રોસ તપાસમાં કનકપર કોલેજની છાત્રોની સુરક્ષામાં લોલમલોલ ખુલ્લી, યુનિવર્સિટીને ઉંધા ચશ્મા પહેરાવ્યા!.
Published on: 13th March, 2026

ભુજની ઘટના બાદ કોલેજોમાં સુરક્ષા વ્યવસ્થા ફરજિયાત હોવા છતાં, કનકપર કોલેજમાં સુવિધા નથી. ABVPએ રજૂઆત બાદ કોલેજે યુનિવર્સિટીને ખોટો અહેવાલ આપ્યો, જે ક્રોસ તપાસમાં ખુલ્લો પડ્યો. યુનિવર્સિટીની કામગીરી સામે સવાલ ઉભા થયા છે, કારણ કે સ્નાતક પ્રોફેસરો ભણાવે છે. ABVPએ તપાસની માંગ કરી છે.