સુરતમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, વેલંજા ચોકડી પાસે દરોડા.
સુરતમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, વેલંજા ચોકડી પાસે દરોડા.
Published on: 13th March, 2026

સુરતમાં નકલી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, વેલંજા રંગોળી ચોકડી પાસે મનપાના દરોડા. પોલીસે તપાસ હાથ ધરી, ઘી એફએસએલમાં મોકલાયું. ઉત્રાણ વિસ્તારમાં નકલી ઘી વેચાતું હોવાની બાતમી મળતા કાર્યવાહી થઈ. ઘી અસલી છે કે નકલી તે ચેક કરવા માટે હથેળી અને ગરમ કરવાની રીત અપનાવો.