જૂનાગઢના  દોલતપરા શાકભાજી યાર્ડમાં બુકાનીધારી ગેંગ દ્વારા 2.83 લાખની ચોરી.
જૂનાગઢના દોલતપરા શાકભાજી યાર્ડમાં બુકાનીધારી ગેંગ દ્વારા 2.83 લાખની ચોરી.
Published on: 13th March, 2026

જૂનાગઢના દોલતપરા શાકભાજી યાર્ડમાં બુકાનીધારી ગેંગે ફળોની પેઢીમાંથી રૂપિયા 2.83 લાખની ચોરી કરી. તસ્કરોએ બારી તોડી પ્રવેશ કર્યો અને રોકડ રકમ ચોરી પલાયન થયા. CCTV ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ કેદ થઈ, પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. વેપારીઓમાં રોષ ફેલાયો છે.