સુરતમાં રખડતા કૂતરાનો આતંક, ભેસ્તાનમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ મોઢા પર બચકા ભર્યા.
સુરતમાં રખડતા કૂતરાનો આતંક, ભેસ્તાનમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ મોઢા પર બચકા ભર્યા.
Published on: 13th March, 2026

સુરતમાં રખડતા કૂતરાએ બાળક પર હુમલો કર્યો, મોઢા પર બચકા ભરતા ગંભીર ઈજા થઈ, હોસ્પિટલમાં ખસેડાયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભેસ્તાનમાં રખડતા કૂતરાનો આતંક છે.