સુરતમાં SMCમાં મિલિન્દ તોરવણેએ 9માં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો.
સુરતમાં SMCમાં મિલિન્દ તોરવણેએ 9માં વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો.
Published on: 13th March, 2026

ગુજરાત સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી મિલિન્દ તોરવણેએ SMCના 9માં વહીવટદાર તરીકે પદભાર સંભાળ્યો. કમિશનર એમ. નાગરાજને તેમનું સ્વાગત કર્યું. તેઓ અગાઉ 2014-2016માં કમિશનર રહી ચૂક્યા છે અને શહેરના પ્રશ્નોથી પરિચિત છે. આ અનુભવથી વહીવટ અને નાગરિક સુવિધાઓમાં સુધારાની અપેક્ષા છે.