સુરેન્દ્રનગરમાં હીટવેવને કારણે જનસેવા અને આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર કરાયો
સુરેન્દ્રનગરમાં હીટવેવને કારણે જનસેવા અને આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર કરાયો
Published on: 13th March, 2026

ગરમી વધતા નાગરિકોને હીટવેવથી બચાવવા કલેક્ટર કચેરી દ્વારા જનસેવા અને આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર કરાયો છે. કેન્દ્રો સવારે ૯ થી બપોરે ૧ અને બપોરે ૪ થી સાંજે ૬ સુધી જ ખુલ્લા રહેશે. આ ફેરફાર ૧૩/૦૩/૨૦૨૬ થી ૩૧/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.