મોરબીમાં કેટલાક ગરબા ક્લાસીસ ને પરાણે બંધ કરાવાતા હોબાળો.
Published on: 01st August, 2025
મોરબીના ગરબા ક્લાસીસ સંચાલકોએ કલેકટર અને SP ને રજુઆત કરી હતી કે 29 જુલાઈએ કેટલાક તત્વોએ બળજબરીથી ગરબા ક્લાસીસ બંધ કરાવ્યા. ગરબા શીખવા આવતી બહેન દીકરીઓના ID proof લેવામાં આવે છે. ક્લાસીસ બંધ કરાવવા દબાણ કર્યું અને અમુક ટોળાએ સંસ્કૃતિનો લોપ થતો હોવાનું કહી હોબાળો મચાવ્યો.

Published on: August 01, 2025