Surat: ગેસની અછત વચ્ચે ગેરકાયદે રિફિલિંગ કરતા બે ઝડપાયા; પોલીસે વાંઝ ગામમાં દરોડા પાડ્યા.",
Surat: ગેસની અછત વચ્ચે ગેરકાયદે રિફિલિંગ કરતા બે ઝડપાયા; પોલીસે વાંઝ ગામમાં દરોડા પાડ્યા.",
Published on: 16th March, 2026

ગેસની અછતનો ગેરલાભ લઈ ગેરકાયદે રિફિલિંગ કરનાર બે દુકાનદારો ઝડપાયા. પોલીસે વાંઝ ગામમાં દરોડા પાડી ધરપકડ કરી. તેઓ જોખમી રીતે રિફિલિંગ કરતા હતા. પોલીસે ગેસ સિલિન્ડર અને સાધનો જપ્ત કર્યા. Middle Eastમાં યુદ્ધને કારણે ગેસ સપ્લાય પર અસર થઈ છે. આ તકનો લાભ લઈ અસામાજિક તત્વો ગેસનું ગેરકાયદે રિફિલિંગ કરતા હતા.",