અમદાવાદ: નિવૃત DGના ઘરે ચોરીનો ભેદ ઉકેલાયો, ઘરઘાટીએ પિસ્તોલ અને કારતૂસની ચોરી કરી વતનમાં રોલો પાડવા માટે.
અમદાવાદ: નિવૃત DGના ઘરે ચોરીનો ભેદ ઉકેલાયો, ઘરઘાટીએ પિસ્તોલ અને કારતૂસની ચોરી કરી વતનમાં રોલો પાડવા માટે.
Published on: 16th March, 2026

વસ્ત્રાપુરમાં ઘરઘાટીએ માલિકનો વિશ્વાસઘાત કરીને રૂ. 3.25 લાખની ચોરી કરી; જેમાં રિવોલ્વર, કારતૂસ અને રોકડ રકમ સામેલ છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે અમનદીપસિંહની માતાએ સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાયસન્સ મેળવ્યું હતું. મહિપાલસિંહ નામના ઘરઘાટીની પૂછપરછ કરતા તે ફરાર થઈ ગયો. પોલીસ વેરિફિકેશન થયું હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલુ છે.