ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે અકસ્માત થતા યુવકનું મોત, હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ.
ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે અકસ્માત થતા યુવકનું મોત, હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ.
Published on: 16th March, 2026

મોરબીના ઘનશ્યામપુર ગામ પાસે ટ્રેક્ટરને OVERTAKE કરતી વખતે બાઈક સ્લીપ થતા યુવક ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયો, ઘટનાસ્થળે જ મોત. મૃતકની પત્નીએ બાઈક ચાલક અજીત ધાણક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. BIKE GJ-13-KK-8178 નંબરની હતી.