સાયકલવાળાને કહ્યું ‘હું પડું છું જોજો’ કહી યુવકે કેનાલમાં આપઘાત કર્યો.
સાયકલવાળાને કહ્યું ‘હું પડું છું જોજો’ કહી યુવકે કેનાલમાં આપઘાત કર્યો.
Published on: 16th March, 2026

વડોદરાના પાદરા પાસે યુવકે કેનાલમાં કૂદી આપઘાત કર્યો. ફાયરબ્રિગેડે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. યુવક અઠવાડિયાથી કેનાલમાં પડીને મરી જવાની વાત કરતો હતો. સાઇકલની દુકાન પાસે જઈને કેનાલમાં કૂદ્યો. પિતાના જણાવ્યા અનુસાર ચામડીની બીમારીથી કંટાળીને આપઘાત કર્યો.