ફૂડ ડિલિવરી બોયએ સુભાનપુરામાં કચરો નાખવા નીકળેલી નર્સ સાથે અડપલાં કર્યા અને ભાગી ગયો.
ફૂડ ડિલિવરી બોયએ સુભાનપુરામાં કચરો નાખવા નીકળેલી નર્સ સાથે અડપલાં કર્યા અને ભાગી ગયો.
Published on: 16th March, 2026

વડોદરા સુભાનપુરામાં હેલ્મેટધારી FOOD delivery boyએ નર્સ સાથે શારીરિક અડપલાં કર્યા, CCTVથી ભાંડો ફૂટ્યો. પોલીસે આરોપી અમિત પઢિયારને પકડ્યો, જે અગાઉ દારૂ કેસમાં પણ પકડાયો હતો. રાત્રે ખીચડીનો ઓર્ડર લેવા જતી વખતે નર્સની છેડતી કરી. પોલીસે 30થી વધુ CCTV ફૂટેજ તપાસીને આરોપીને શોધી કાઢ્યો.