સુરતમાં રમઝાનમાં ઝઘડો.
સુરતમાં રમઝાનમાં ઝઘડો.
Published on: 16th March, 2026

સુરતના ઝાંપાબજારમાં રમઝાન દરમિયાન મસ્જિદ પાસે રિક્ષા પાર્કિંગને લઈ બે જૂથો વચ્ચે ઝઘડો થયો, જેણે ઉગ્ર રૂપ લીધું. પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને મામલો થાળે પાડ્યો. આ ઘટનાનો VIDEO વાયરલ થયો છે અને સમાધાન થયું.