Ahmedabad: સેટેલાઇટમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારી પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો.",
Ahmedabad: સેટેલાઇટમાં રૂપિયાની લેતીદેતીમાં વેપારી પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો.",
Published on: 16th March, 2026

અમદાવાદના સેટેલાઇટમાં રૂપિયાની લેતીદેતી બાબતે ઠપકો આપતા બે શખ્સોએ વેપારી પર ધારીયા અને લાકડી વડે હુમલો કર્યો. પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી. Victim has been admitted to hospital, FIR filed and police started investigation.",