Rajkot: સાયબર ફ્રોડ કરતી ત્રિપુટી ઝડપાઇ, ₹7.44 લાખની રોકડ જપ્ત.",
Rajkot: સાયબર ફ્રોડ કરતી ત્રિપુટી ઝડપાઇ, ₹7.44 લાખની રોકડ જપ્ત.",
Published on: 16th March, 2026

રાજકોટમાં cyber ફ્રોડના બનાવો વધતા, પોલીસે ફ્રોડના નાણાંની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ₹7.44 લાખ જપ્ત કર્યા છે. આરોપીઓ વિનોદ ભોજવાણી, યશ જાદવ અને મોહમ્મદ સિપાઇ ગુનામાં સંડોવાયેલા હતા. વિનોદના ખાતામાં નાણાં જમા થતા, યશ 'cash collection' કરતો, અને મોહમ્મદ લેવડ-દેવડનું ધ્યાન રાખતો હતો. પોલીસે તપાસ તેજ કરી છે. કરોડોના ટ્રાન્ઝેક્શનની આશંકા છે.",