વડોદરા કમાટીબાગમાં દાદા-દાદીએ ઠપકો આપતા સગીરા પહોંચી, જ્યાં વૃદ્ધે છેડતી કરી,
વડોદરા કમાટીબાગમાં દાદા-દાદીએ ઠપકો આપતા સગીરા પહોંચી, જ્યાં વૃદ્ધે છેડતી કરી,
Published on: 16th March, 2026

પાડોશી યુવતી સાથેની વાતચીત બદલ દાદા-દાદીના ઠપકાથી નારાજ થઈને સગીરા કમાટીબાગ પહોંચી, જ્યાં એક વૃદ્ધે તેની છેડતી કરી. એક દંપતીએ તેને બચાવી અભયમને જાણ કરી, ત્યારબાદ અભયમે કાઉન્સેલિંગ કરી સગીરાને તેના માતા-પિતાને સોંપી. દંપતીએ છેડતીની જાણ કરી ન હતી.