ધોલાઈ બંદરે ફિશરીઝ વિભાગના દરોડા.
ધોલાઈ બંદરે ફિશરીઝ વિભાગના દરોડા.
Published on: 16th March, 2026

ધોલાઈ બંદરે ફિશરીઝ વિભાગના દરોડામાં ઓનલાઈન ટોકન વગર અને વધુ ખલાસીઓ સાથે બે બોટ ઝડપાઈ. 'DARIYA DAULAT' અને 'AADHYA SHAKTI' બોટમાં નિયમોનું ઉલ્લંઘન થયું. ઓનલાઈન ટોકનમાં ઓછા ખલાસીઓની નોંધણી હતી જ્યારે બોટ પર વધુ ખલાસીઓ મળી આવ્યા. આ બાબત રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. Gujarat મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો. P.I. એમ.આર. ચાવડા તપાસ કરી રહ્યા છે.