તાપીમાં કાર ચાલકે ત્રણ યુવકોને ઉડાવ્યા, એકનું મોત, બે ગંભીર.
તાપીમાં કાર ચાલકે ત્રણ યુવકોને ઉડાવ્યા, એકનું મોત, બે ગંભીર.
Published on: 16th March, 2026

તાપીના ઉચ્છલમાં કાર ચાલકે ત્રણ યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. ઘટનામાં એકનું મોત થયું, બે ગંભીર રીતે ઘાયલ થયા, જેમને સુરત ખસેડાયા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. યુવકો માણેકપુરના વતની છે. Kia કાર નં. જીજે ૧૫ સીએન ૯૫૯૪ ના ચાલકે અકસ્માત કર્યો. કાર બુટલેગરની હોવાની ચર્ચા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.