સાયલામાં ચોરવીરાની સીમમાં કાર્બોસેલના ગેરકાયદે ખોદકામ પર પોલીસનો દરોડો, ગેરકાયદેસર ખનન ઝડપાયું.
સાયલામાં ચોરવીરાની સીમમાં કાર્બોસેલના ગેરકાયદે ખોદકામ પર પોલીસનો દરોડો, ગેરકાયદેસર ખનન ઝડપાયું.
Published on: 20th March, 2026

સાયલામાં કાર્બોસેલના ગેરકાયદે ખનન સામે પોલીસની કાર્યવાહી થઈ. ચોરવીરા સીમમાં દરોડો પાડી ખોદકામ ઝડપાયું, જેમાં બે ટ્રેક્ટર, એક લોડર, જનરેટર, પાઇપ, બકેટ અને આશરે 180 મેટ્રિક ટન કોલસો સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ખાણ ખનીજ વિભાગને સોંપી વધુ તપાસ ચાલુ.