મોરબીમાં દુષ્કર્મ અને Blackmail કેસમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી.
મોરબીમાં દુષ્કર્મ અને Blackmail કેસમાં શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી.
Published on: 04th December, 2025

મોરબી કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ ફટકાર્યો. ભોગ બનનાર શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીએ ખોટા વાયદાઓ આપી રાજકોટ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. વર્ષ 2018માં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પરિણીત હોવાનું અને ભોગ બનનાર શિક્ષિકા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ નિભાવ્યું નહિ. આરોપીએ ફોટો અને વિડીયો મોકલી શિક્ષિકાની સગાઈ તોડાવી હતી.