મુળી હાઈવે પાસે શેખપર નજીક કોટન જીનમાં આગ, અફડાતફડી.
મુળી હાઈવે પાસે શેખપર નજીક કોટન જીનમાં આગ, અફડાતફડી.
Published on: 14th February, 2026

સુરેન્દ્રનગરના મુળી હાઈવે પર શેખપર પાસે ડી.એમ. કોટન જીનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી. ખેડૂતોનો કપાસ અને રૂની ગાંસડીઓ બળીને ખાખ થતા નુકસાન થયું. ફાયર વિભાગની સમયસૂકતાથી મોટી ઘટના ટળી.