Surat પોલીસ ચોપડે Kirti Patel નું નામ, અપશબ્દોના કેસમાં Laskana પોલીસે ગુનો નોંધ્યો.
Surat પોલીસ ચોપડે Kirti Patel નું નામ, અપશબ્દોના કેસમાં Laskana પોલીસે ગુનો નોંધ્યો.
Published on: 04th December, 2025

Kirti Patel વિરુદ્ધ Surat શહેરમાં ફરિયાદ નોંધાઈ, Laskana Police Station માં અપશબ્દો બોલવા બદલ ગુનો દાખલ થયો. ફરિયાદીને જાહેરમાં ગાળો ભાંડી બદનામ કરવાનો આરોપ છે. Kirti Patel વિરુદ્ધ વરાછા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે. હાલમાં તેઓ PASA એક્ટ હેઠળ વડોદરા જેલમાં છે, આ નવી ફરિયાદથી કાયદાકીય મુશ્કેલી વધી છે.