UN મહેતા કાર્ડિયાક કેર સેન્ટરમાં 20 પ્રોફેસર સહિત 447 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
UN મહેતા કાર્ડિયાક કેર સેન્ટરમાં 20 પ્રોફેસર સહિત 447 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
Published on: 29th July, 2025

યુ.એન. મહેતા અમદાવાદ દ્વારા સંચાલિત કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી સેન્ટર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયું છે, જેમાં પ્રોફેસરો અને વર્ગ-4ના કર્મચારીઓ સહિત કુલ 447 જગ્યાઓ પર ભરતી થશે. ડ્રાઇવર અને વર્ગ-4ના કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી થશે, જ્યારે પ્રોફેસરોની નિયમિત પગાર ધોરણે ભરતી થશે. જેમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી, એનેસ્થેસિયોલોજી જેવા પ્રોફેસરોની ભરતી થશે.