પતિએ બાળક પર આક્ષેપ કરી માર માર્યો, સાસુએ મેણાં મારી કાઢી મૂકતા ફરિયાદ.
પતિએ બાળક પર આક્ષેપ કરી માર માર્યો, સાસુએ મેણાં મારી કાઢી મૂકતા ફરિયાદ.
Published on: 29th July, 2025

અમદાવાદમાં પતિએ પત્નીને પ્રેગ્નેન્સી બાબતે "આ બાળક મારું નથી, તું બીજા સાથે FRIENDSHIP રાખે છે" કહી હેરાન કરી. સાસુએ દહેજ બાબતે ઠપકો આપી મેણાં માર્યા અને ઘરમાંથી કાઢી મૂકી. પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મીનાના લગ્ન 2023માં નરોડાના યુવક સાથે થયા હતા. લગ્ન પછી ઝઘડા શરૂ થયા. પતિના ત્રાસથી કંટાળી મીનાએ ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ હાથ ધરી.