નવસારી NMC કર્મચારીઓનું આંદોલન: વર્ષો જૂના કર્મચારીઓને રોજમદાર બનાવવાના પરિપત્રનો વિરોધ.
નવસારી NMC કર્મચારીઓનું આંદોલન: વર્ષો જૂના કર્મચારીઓને રોજમદાર બનાવવાના પરિપત્રનો વિરોધ.
Published on: 29th July, 2025

નવસારી મહાનગરપાલિકાના વર્ષોથી કાર્યરત કર્મચારીઓને રોજમદાર બનાવવાના પરિપત્રથી આક્રોશ ફેલાયો છે. કર્મચારીઓને પાંચ દિવસના બ્રેક બાદ ફરી નોકરીએ લેવાશે. આ નિર્ણયના વિરોધમાં સેંકડો કર્મચારીઓએ મહાનગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓએ અધિકારીઓને સદબુદ્ધિ માટે રામધૂન બોલાવી અને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી. તેઓએ Gujarat Municipal Act હેઠળ પરીક્ષા આપવાની રહેશે.