ડીંડોલીમાં અંગત અદાવતમાં 24 વર્ષીય યુવાન પર જીવલેણ હુમલો, CCTV ફૂટેજ મળ્યા.
ડીંડોલીમાં અંગત અદાવતમાં 24 વર્ષીય યુવાન પર જીવલેણ હુમલો, CCTV ફૂટેજ મળ્યા.
Published on: 04th November, 2025

સુરતના ડીંડોલીમાં અંગત અદાવતમાં યુવાન પર આઠથી દસ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. 2 નવેમ્બરની રાત્રે ચાની દુકાન નજીક આ ઘટના બની, જેના CCTV ફૂટેજ સામે આવ્યા. ઈજાગ્રસ્ત યુવાન જયેશ પાટીલ textile marketમાં નોકરી કરે છે. ડિંડોલી પોલીસે ગુનો નોંધીને ફરાર હુમલાખોરોની શોધખોળ શરૂ કરી, જુદી જુદી ટીમો બનાવી દરોડા પાડવામાં આવી રહ્યા છે.