'અમને 2 BHK મકાન આપો': મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન, મામલો હાઇકોર્ટમાં.
Published on: 09th September, 2025
અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવા મોદી સ્ટેડિયમ પાસે TP રોડ માટે બળદેવનગરના 29 મકાનો તોડાશે. સ્થાનિકોનો વિરોધ નથી, પરંતુ 2 BHK મકાનની માંગ છે, કારણ કે તેઓ છેલ્લા 60 વર્ષથી ત્યાં રહે છે. કોર્પોરેશન સ્લમ ગણાવી 1 BHK આપે છે, પણ તેઓને 2 BHK જોઈએ છે. દરેક ઘરમાં બેથી ત્રણ પરિવાર રહે છે, તેથી 1 BHK માં સમાવેશ થઈ શકે તેમ નથી. ઓલિમ્પિકને(OLYMPIC)લઈને થતા ડેવલોપમેન્ટ સામે વાંધો નથી,પણ સારા મકાન જોઈએ છે.

Published on: September 09, 2025