પાટણ: ગ્રાન્ટેડ શાળાઓમાં 68 શિક્ષણ સહાયકોની નિમણૂક, 29 જુલાઈથી 7 દિવસમાં હાજર થવાનું રહેશે.
Published on: 29th July, 2025
ગુજરાત રાજ્ય શૈક્ષણિક ભરતી પસંદગી સમિતિ દ્વારા પાટણની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત 68 શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા. DEO અશોક ચૌધરીએ નવનિયુક્ત શિક્ષકોને નિષ્ઠાથી ફરજ બજાવવા અને વિદ્યાર્થીઓના રોલ મોડલ બનવા અનુરોધ કર્યો. 29 જુલાઈથી 7 દિવસમાં શાળામાં હાજર થવાનું રહેશે. ભરતીના જિલ્લા નોડલ અધિકારી ભરતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Published on: July 29, 2025