ધોળકા તાલુકાના ગામોમાં Sabarmati નદીના પાણી ઘૂસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
ધોળકા તાલુકાના ગામોમાં Sabarmati નદીના પાણી ઘૂસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
Published on: 10th September, 2025

બગોદરા-ધોળકા તાલુકાના ૧૮થી વધુ ગામોમાં Sabarmati નદીના પાણી ભરાયા, કેડસમા પાણીથી પૂર જેવી સ્થિતિ. ખેતરોમાં પાણી ભરાતા ડાંગર સહિત પાક કહોવાયો. ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરાવી સરકાર પાસે વળતર ચુકવવાની માંગ કરી છે. ખેતરો બેટમાં ફેરવાયા.