ટ્રમ્પના H-1B વિઝાના નિયમો ભારતીયોના સપના ચકનાચૂર કરશે? પરીક્ષા વધુ આકરી.
Published on: 27th July, 2025
US H-1B Visa Rule: ડોનાલ્ડ ટ્રમ્પ H-1B વિઝા કડક બનાવી ભારતીયોના સપના ચકનાચૂર કરશે. USCISના જોસેફ એડલોએ જણાવ્યું કે H-1B વિઝાની વર્તમાન પરીક્ષા સરળ છે, જેને યાદ કરીને પાસ કરી શકાય છે. ટ્રમ્પે આ પરીક્ષા આકરી બનાવવાની યોજના બનાવી છે. યુએસ નાગરિકતા પરીક્ષા એ અમેરિકન નાગરિકતા મેળવવા માટે USCIS દ્વારા લેવામાં આવતી પરીક્ષા છે.

Published on: July 27, 2025