ટ્રાફિક પોલીસની સીટ બેલ્ટની સલાહથી દંપતીનો 15 મિનિટમાં અકસ્માતમાં થયો બચાવ.
Published on: 29th July, 2025
ગોરેગામના દંપતી માટે ટ્રાફિક પોલીસ દેવદૂત સમાન સાબિત થયા, બાંદરાથી નીકળ્યા બાદ અંધેરી FLYOVER પર ગાડી ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ ગઈ, પરંતુ સીટ બેલ્ટના કારણે તેઓ ઉગરી ગયા. ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટ બાંધવાની સલાહ આપી તેના માત્ર 15 મિનિટમાં જ આ અકસ્માત થયો હતો, પરંતુ સીટ બેલ્ટને કારણે જાન બચી ગયો.

Published on: July 29, 2025