સુરતમાં કારીગરનો પોલીસ સ્ટેશનમાં 'કલર': PSIની ખુરશી પર ફોટો અને 'યમરાજ સે અપની યારી હૈ' ગીત સાથેની પોસ્ટ.
સુરતમાં કારીગરનો પોલીસ સ્ટેશનમાં 'કલર': PSIની ખુરશી પર ફોટો અને 'યમરાજ સે અપની યારી હૈ' ગીત સાથેની પોસ્ટ.
Published on: 11th September, 2025

સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કરવા ગયેલા કારીગરે PSIની ખુરશી પર બેસી ફોટો પડાવ્યો અને 'યમરાજ સે અપની યારી હૈ' ગીત સાથે પોસ્ટ કરી. 'ભોળા રાજભર બાહુબલી' નામના આ યુવકની પોલીસે ધરપકડ કરી, કાન પકડાવી માફી મંગાવી. આ પહેલા તે દારૂ પીને પણ પકડાયો હતો. તેના Instagram પર 16.50 હજારથી વધુ followers છે. પોલીસ તપાસ કરી રહી છે કે યુવકનો સમાજવાદી પાર્ટીની રેલીઓ સાથે કોઈ સંબંધ છે કે કેમ.