Surat Ganesh Visarjan 2025: સુરતીઓએ અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપી, ભક્તો DJના તાલે ઝૂમી ઉઠ્યા.
Published on: 06th September, 2025
રાજ્યમાં ગણેશ વિસર્જન નિમિત્તે સુરતમાં 80,000 શ્રીજી મૂર્તિઓનું કૃત્રિમ તળાવ અને દરિયામાં વિસર્જન થશે. Police બંદોબસ્ત ગોઠવાયો છે, Drone અને ધાબા પોઇન્ટ પરથી નજર રખાશે અને વિસર્જન સ્થળે ચુસ્ત બંદોબસ્ત રહેશે. શહેરના કેટલાક રોડ વાહન વ્યવહાર માટે બંધ રહેશે અને સ્થાનિકો માટે વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ રહેશે.

Published on: September 06, 2025
Published on: 07th September, 2025
Published on: 07th September, 2025