સુરત મેયર ઓફિસ બહાર વિરોધ કરતા વિપક્ષી નેતાઓને ટીંગાટોળી કરી બહાર કઢાયા.
Published on: 03rd September, 2025
Surat Corporation માં વિપક્ષ દ્વારા મેયર ઓફિસ બહાર રજૂઆત-વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયરના આગમન પહેલા સૂત્રોચ્ચાર કરાયા હતા અને બાદમાં ઘર્ષણ થયું હતું. વિરોધ આક્રમક બનતા પોલીસે વિપક્ષી નેતા સહિત કોર્પોરેટરોને ટીંગાટોળી કરી બહાર કાઢ્યા હતા. ભાજપને કોંગ્રેસ કાર્યાલય પરના આક્રમક વિરોધ જેવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.

Published on: September 03, 2025