જામનગર: શ્રાવણના પ્રથમ શનિવારે જુગારધામ પર પોલીસના દરોડા, 9 મહિલા સહિત 34 જુગારીઓની ધરપકડ.
Published on: 27th July, 2025
જામનગર શહેરના સિક્કા અને કાલાવડમાં પોલીસે શનિવારે જુગારના 9 સ્થળોએ દરોડા પાડ્યા. 9 મહિલા સહિત 34 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી રોકડ અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું. પ્રથમ દરોડો મોહન નગર આવાસમાં પડાયો, જ્યાંથી 7 પત્તાપ્રેમીઓની ધરપકડ થઈ. બીજો દરોડો કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામે પાડવામાં આવ્યો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Published on: July 27, 2025