સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, ચારેકોર પાણીની રેલમછેલ.
સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, ચારેકોર પાણીની રેલમછેલ.
Published on: 27th July, 2025

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર અને કહેર, પાટણ જિલ્લાના સિદ્ધપુર, સરસ્વતીમાં ભારે વરસાદ. Sidhpur માં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત. સિદ્ધપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. Heavy Rain in Sidhhpur ના કારણે વિકટ સ્થિતિ સર્જાઈ.