પંચમહાલ ડેરી ચૂંટણી: 10 સપ્ટેમ્બર પછી ચિત્ર સ્પષ્ટ, તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા.
Published on: 03rd September, 2025
Godhra News: પંચમહાલ ડેરીની 20 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. 31 ફોર્મ ભરાયા છે, જેમાં ચેરમેન જેઠાભાઈ ભરવાડનું ફોર્મ પણ સામેલ છે. ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે પણ 10 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ પરિસ્થિતિનો ખ્યાલ આવશે.
પંચમહાલ ડેરી ચૂંટણી: 10 સપ્ટેમ્બર પછી ચિત્ર સ્પષ્ટ, તમામ બેઠકો બિનહરીફ થવાની શક્યતા.

Godhra News: પંચમહાલ ડેરીની 20 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. 31 ફોર્મ ભરાયા છે, જેમાં ચેરમેન જેઠાભાઈ ભરવાડનું ફોર્મ પણ સામેલ છે. ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થશે પણ 10 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ પરિસ્થિતિનો ખ્યાલ આવશે.
Published on: September 03, 2025