યમનમાં ભારતીય નર્સ Nimisha Priyaને જીવનદાન મળ્યું, મોતની સજા રદ થઇ.
Published on: 29th July, 2025
ભારતીય નર્સ Nimisha Priyaને યમનમાં મોતની સજા રદ થઇ. ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબૂબકર મુસલિયારે પુષ્ટિ કરી છે. યમનની સરકારે લેખિત પુષ્ટિ કરવાની બાકી છે. સનામાં હાઈલેવલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
યમનમાં ભારતીય નર્સ Nimisha Priyaને જીવનદાન મળ્યું, મોતની સજા રદ થઇ.

ભારતીય નર્સ Nimisha Priyaને યમનમાં મોતની સજા રદ થઇ. ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબૂબકર મુસલિયારે પુષ્ટિ કરી છે. યમનની સરકારે લેખિત પુષ્ટિ કરવાની બાકી છે. સનામાં હાઈલેવલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
Published on: July 29, 2025