Junagadh News: માણાવદર રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, જવાહર ચાવડા પર દિનેશ ખાટરીયા દ્વારા ગંભીર આક્ષેપો.
Junagadh News: માણાવદર રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, જવાહર ચાવડા પર દિનેશ ખાટરીયા દ્વારા ગંભીર આક્ષેપો.
Published on: 03rd August, 2025

જુનાગઢમાં માણાવદર રિવરફ્રન્ટને લઈને ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જ દિનેશ ખાટરીયાએ જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો કર્યા છે કે રિવરફ્રન્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રીના ટેકેદારોએ પૈસા ખાધા છે. MLA અરવિંદ લાડાણીએ રિવરફ્રન્ટ માટે ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. Gujarat Tourism વિભાગ દ્વારા આશરે 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે.