શહેરાનું મરડેશ્વર મહાદેવ: સ્વયંભૂ શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે તેવી લોકવાયકા ધરાવતું મંદિર!.
શહેરાનું મરડેશ્વર મહાદેવ: સ્વયંભૂ શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે તેવી લોકવાયકા ધરાવતું મંદિર!.
Published on: 29th July, 2025

Panchmahal News: શહેરાના પાલીખંડા ગામે મરડેશ્વર મહાદેવનું વર્ષો જૂનું મંદિર છે. અહીં ભગવાન શિવનું પ્રાચીન અને સ્વયંભૂ શિવલિંગ છે. શ્રાવણ માસ દરમિયાન ગુજરાત અને દેશના ખૂણે-ખૂણેથી ભક્તો દર્શન કરવા આવે છે. મરડેશ્વર મહાદેવ મંદિરનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે, જે શહેરાથી માત્ર 1 કિ.મી. દૂર છે.