ગાઝામાં લાખો લોકો ભૂખમરાથી મજબૂર, જેમાં બાળકો અને મહિલાઓની સ્થિતિ ગંભીર. Israel ના પ્રતિબંધો જવાબદાર.
Published on: 29th July, 2025
પેલેસ્ટાઈન સંઘર્ષમાં Israel દ્વારા ગાઝા પટ્ટી પર દમન, માનવસર્જિત ભૂખમરો અને અછતથી સ્થિતિ ગંભીર છે. માર્ચથી Israel ના પ્રતિબંધોથી 70 બાળકો સહિત 620નાં મોત થયાં છે. 6,50,000 બાળકો અને ગર્ભવતી મહિલાઓ જોખમમાં છે. Gaza પટ્ટીમાં ભુખમરાનું સંકટ વધી રહ્યું છે, અને કુપોષણથી બાળકોના મૃત્યુ વધી રહ્યા છે.

Published on: July 29, 2025