આખરે ગુજરાત સરકારનો સ્વીકાર: નલ સે જલ યોજનામાં કૌભાંડ થતા 12 લોકો સામે FIR દાખલ કરવામાં આવી.
આખરે ગુજરાત સરકારનો સ્વીકાર: નલ સે જલ યોજનામાં કૌભાંડ થતા 12 લોકો સામે FIR દાખલ કરવામાં આવી.
Published on: 10th September, 2025

ગુજરાત સરકારે આખરે નલ સે જલ યોજનામાં કૌભાંડ થયું હોવાનું સ્વીકાર્યું છે, જેમાં ગેરરીતિ આચરનારા 12 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા, જેની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. Government એ corruption કરનારા સામે કડક પગલાં લીધા છે.