અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું કડક વલણ, Air India ને બે મહત્વપૂર્ણ નિર્દેશો અપાયા.
Published on: 27th July, 2025
Ahmedabad Plane Crash પછી સરકારનું આકરું વલણ, Tata Sons અને Air India ના ચેરમેન સાથેની બેઠકમાં સરકારે બે કડક નિર્દેશો આપ્યા: સુરક્ષાને અસર કરતા વિભાગોમાં બેકસીટ ડ્રાઈવિંગ ખતમ કરો અને ઉચ્ચ અધિકારીઓને નિર્ણય લેવાની સત્તા આપો. મોટાભાગના નિર્ણયો માલિકો અને Air India ના ચેરમેન લેતા હોવાના અહેવાલો છે.

Published on: July 27, 2025