પાંચમી TEST પહેલા ગંભીરનું નિવેદન: અમે કોઈ બાબતને હળવાશથી લેતા નથી.
પાંચમી TEST પહેલા ગંભીરનું નિવેદન: અમે કોઈ બાબતને હળવાશથી લેતા નથી.
Published on: 29th July, 2025

Gautam Gambhir એ IND vs ENG 5th TEST અંગે કહ્યું કે ઇંગ્લેન્ડનો પ્રવાસ પડકારજનક છે, પરંતુ ક્રિકેટની ગુણવત્તાએ દરેક ક્રિકેટ પ્રેમીને ગર્વ અપાવ્યો છે. તેમણે ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો. માન્ચેસ્ટરમાં ચોથી TEST ડ્રો થઈ હતી. બંને દેશો વચ્ચેના ઇતિહાસને કારણે આ પ્રવાસ પડકારજનક છે.