ગાંધીનગર ન્યૂઝ: CM ભૂપેન્દ્ર પટેલે 28 નવી Mobile Forensic વાનને ફ્લેગ ઓફ કરાવી.
ગાંધીનગર ન્યૂઝ: CM ભૂપેન્દ્ર પટેલે 28 નવી Mobile Forensic વાનને ફ્લેગ ઓફ કરાવી.
Published on: 11th September, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 28 નવી અદ્યતન Mobile Forensic વાનને ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ફ્લેગ ઓફ કરાવી. નવા ફોજદારી કાયદાઓમાં Conviction Rate વધારવા ફોરેન્સિક તપાસને મહત્વ અપાયું છે. 7 વર્ષથી વધુ સજાપાત્ર ગુન્હામાં ફોરેન્સિક તપાસ ફરજિયાત છે, જેથી Forensic Scienceની ભૂમિકા વધી છે. આ વાન ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં ફાળો આપશે.